બાલમંદિર, પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ૨૦૨૬-૨૭ ના નવા એડમિશન શરૂ છે... પ્રવેશ માટે શાળાનો સંપર્ક કરવો...
×
વિદ્યાલક્ષી શાળા સ્ટાફ પરિવાર
માધ્યમિક વિભાગ (Secondary)
મોહંમદ સાહીલ જી. ઘોરી
આચાર્યશ્રી
ગણિત - વિજ્ઞાન
ગિરીશભાઈ ડી. ચૌહાણ
મદદનીશ શિક્ષક
ગુજરાતી - સા.વિ.
અજમતફાતમા જે. મરેડિયા
મદદનીશ શિક્ષક
અંગ્રેજી - સંસ્કૃત
પ્રાથમિક વિભાગ (Primary)
મહેબૂબખાન આઈ. બલોચ
પ્રાથમિક આચાર્ય
અબ્દુલહાતીમ એચ. માણસિયા
સહશિક્ષક
મોહંમદજુનૈદ એન. સણસરા
સહશિક્ષક
ફરજનાબાનું એ. ભાટી
સહશિક્ષક
અદનાનભાઈ એમ. પરબડિયા
સહશિક્ષક
રાહીલભાઈ એસ. સિંધી
સહશિક્ષક
મોહંમદ ફૈઝાન આર. સિંધી
સહશિક્ષક
શાહીનબેન એસ. રંગરેજ
સહશિક્ષક
કલા મહોત્સવ - ૨૦૨૫
જી.સી.આર.ટી, ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુર દ્વારા આયોજિત કરેલા જામપુરા ઝોનના "કલા મહોત્સવ" તારીખ : 19-11-2025 ના રોજ જામપુરા પ્રાથમિક શાળામાં આયોજિત કરેલ હતો.
જેમાં આપણી વિદ્યાલક્ષી પ્રાથમિક શાળા, અલીગંજપુરા માંથી બે વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. તેમાંથી શેખ આલિયા શકીલભાઈ ચિત્રસ્પર્ધામાં દ્વિતીય નંબર સાથે વિજેતા થયેલ છે. તે બદલ તેમને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન.